Apple AI: માઇક્રોસોફ્ટ અને ગૂગલ સહિત વિશ્વની તમામ મોટી ટેક્નોલોજી કંપનીઓએ પોતાનું જનરેટિવ AI વિકસાવ્યું છે. ગૂગલે તેના લેટેસ્ટ Pixel 8 સિરીઝના ફોનમાં ઘણી સુવિધાઓ દર્શાવી છે. આ ફીચર્સની મદદથી તમને તમારા સ્માર્ટફોનમાં એક નવો અનુભવ મળશે. જોકે, એપલે આ ક્ષેત્રમાં હજુ સુધી કોઈ મોટું કામ કર્યું નથી.