Festival Business: દિવાળીના પાંચ દિવસીય તહેવાર દરમિયાન દેશભરમાં 3.75 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ બિઝનેસ થયો હતો. કાર્તિક પૂર્ણિમા સુધીમાં તે રૂપિયા 4.25 લાખનો આંકડો પાર કરે તેવી ધારણા છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના કોલને કારણે ચીનને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની કરન્સીનું નુકસાન થયું છે.