Get App

લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ યુરોપમાં નિકાસ કરે છે ભારત, ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત 138 ટકા વધી

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને એમિરેટ્સ NBDના ધર્મેશ ભાટિયા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ May 18, 2023 પર 1:37 PM
લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ યુરોપમાં નિકાસ કરે છે ભારત, ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત 138 ટકા વધીલગભગ 5.5 કરોડ લિટર ઓઈલ યુરોપમાં નિકાસ કરે છે ભારત, ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત 138 ટકા વધી

ભારત ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ કરીએ છે. રશિયા પાસેથી સસ્તા ભાવ પર મળી જાય છે અને પચી તેના રિફાઈન કરવામાં આવે છે ભારતમાં રિપાઈનરિ જે છે તેની તાકત ખૂબ મોટી છે અને તેના રિફાઈન કર્યા બાદ તેને એક્સપોર્ટ કરવામાં આવે છે. તેના માટે ખૂબ મોટો ફંડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત હોય છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને એમિરેટ્સ NBDના ધર્મેશ ભાટિયા પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ભારતે યુરોપને ઓઈલ વેચવાના મામલે સાઉદી અરેબિયાને પાછળ છોડ્યું છે. લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ ભારત યુરોપમાં નિકાસ કરે છે. ઈરાકથી સહુથી વધુ ક્રૂડ આયાત થતું હતું. આયાતમાં ભારત બીજા નંબર પર હતું.

જગદીશ ઠક્કરે આગળ કહ્યું છે કે રશિયા પાસેથી સીધા ક્રૂડ ખરીદવા પર અમેરિકાનો પ્રતિબંધ દેખાયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતની તાકાત વધી રહી છે. રશિયા પાસેથી ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ઓછા ભાવમાં ઓઈલ મળ્યું છે. રશિયાથી ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત ગત વર્ષની સરખામણીએ 138 ટકા વધી છે.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો