Indians in America: અમેરિકાની સિલિકોન વેલી ભારતીયોનું ડેસ્ટિનેશન રહી છે. પોતાની પ્રતિભાના આધારે સફળતા મેળવનાર ભારતીયોની અહીં ઘણી ચર્ચા છે. સિલિકોન વેલી એ છે જ્યાં વિશ્વની સૌથી મોટી કંપનીઓનું મુખ્ય મથક છે. ખાસ વાત એ છે કે આ કંપનીઓમાં ભારતીયોનો ખાસ્સો દબદબો છે.