Get App

અનાજમાં ફુગાવો આવતા બે-ત્રણ મહિનામાં ઘટશે

કેન્દ્રિય નાણા મંત્રાલયનો અંદાજ છે કે અનાજમાં ફુગાવો આગામી બેથી ત્રણ મહિનામાં ઘટશે. અનાજના ઉંચા ભાવને નિયંત્રણમાં રાખી શકાશે, એમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 9:24 PM
અનાજમાં ફુગાવો આવતા બે-ત્રણ મહિનામાં ઘટશેઅનાજમાં ફુગાવો આવતા બે-ત્રણ મહિનામાં ઘટશે

કેન્દ્રિય નાણા મંત્રાલયનો અંદાજ છે કે અનાજમાં ફુગાવો આગામી બેથી ત્રણ મહિનામાં ઘટશે. અનાજના ઉંચા ભાવને નિયંત્રણમાં રાખી શકાશે, એમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ કહ્યું કે ફુગાવો વધી શકે છે ખાસ કરીને અનાજમાં, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટેના પગલા લેવાઈ રહ્યા છે.

ભારતમાં રિટેલ ફુગાવો એ રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ૨-૬ ટકાની રેન્જ કરતા વધુ છે અને જુલાઈમાં ફુગાવો ૧૫ મહિનાની ટોચે ૭.૪૪ ટકાના સ્તરે પહોંચ્યો હતો. શાકભાજીના ભાવમાં વધારો થવાથી એકંદર ફુગાવો વધ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો