કેન્દ્રીય બેન્ક RBI હવે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગને પ્રોયોરિટી સેક્ટર લેન્ડિંગ બ્રેકેટમાં શામેલ કરવા પર વિતાર કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં તોનો ખુલાસો કર્યો છે. આરબીઆઈ તેના પર આવતા બે થી ત્રણ મહિનામા તેના પર નિર્ણય લઈ શકે છે. તમામા હિતધારકોની સાથે ચર્ચા બાદ બે ભલામણ પર સહમતિ બની છે. એક અધિકારીના અનુસાર બેન્કોને સોલર પેનલ મેન્યુફેર્ચરર્સને પ્રૉયોરિટી સેક્ટરને ટેગ આપવાની વાત કરી હતી. રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રી આ સેક્ટર માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે.