સેન્ચુરી પ્લાયના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, કેશવ ભજનકાનું કહેવું છે કે ક્વાર્ટર 3 માં એમડીએફ રિયલાઈઝેશન 30901 રહ્યું છે. નાણાકીય વર્ષ 2022માં રિયલાઈઝેશન 24396 થી વધી 31215 રહ્યું છે. નાણાકીય વર્ષ 2027 માટે કુલ આવક 6500 કરોડ રૂપિયા રહેવાનો લક્ષ્યાંક છે. કેમિકલના ભાવ ટોચથી 10-20 ટકા ઘટ્યા છે. ઈમારતી લાકડાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.