Paytm Ban: જેમ આપણે જાણીએ છીએ કે તાજેતરમાં RBI એ Paytm પર થોડો પ્રતિબંધ લાદ્યો છે, જેમાં પ્લેટફોર્મને નવી કેપિટલ અથવા ટોપ-અપ્સ સ્વીકારવાથી પ્રતિબંધિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ કારણે Paytm પેમેન્ટ્સ બેન્ક એપ ડાઉનલોડમાં ઘટાડાનો સામનો કરી રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે તેના કારણે લોકોએ અન્ય પેમેન્ટ એપ્સ એટલે કે PhonePe, Google Pay અને BHIM વધુ ડાઉનલોડ કરવાનું શરૂ કરી દીધું છે.