Get App

પ્રોપર્ટી ગુરુ: રેસિડન્શિયલ રિટેલ એસ્ટેટમાં કેવા ઘરોની છે માંગ?

ભારતમાં હાલમાં યુવા વર્ગની વસ્તી વધુ છે. આવનારા 10 વર્ષમાં પણ યુવાનોની વસ્તી વધુ રહેશે. પરંતુ ત્યાર પછી ભારતની 60 ટકા વસ્તી વરિષ્ઠમાં આવશે. ઘરની તમામ જરૂરિયાતોની સાથે મેડિકલ સુવિધા સાથેનુ ઘર વડીલ માટે જરૂરી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 28, 2023 પર 6:28 PM
પ્રોપર્ટી ગુરુ: રેસિડન્શિયલ રિટેલ એસ્ટેટમાં કેવા ઘરોની છે માંગ?પ્રોપર્ટી ગુરુ: રેસિડન્શિયલ રિટેલ એસ્ટેટમાં કેવા ઘરોની છે માંગ?

બીસીડી ગ્રુપના એમડી, અંગદ બેદીના મતે -

શું છે કો-લિવિંગ?

ગ્રાહકો ઘર ઉપરાંત વિવિધ સુવિધાની માંગ કરે છે. એમિનિટિઝ ઉપર હવે વધારે ધ્યાન અપાય રહ્યું છે. કો-લિવિંગની શરૂઆત 4 થી 5 વર્ષથી થઇ છે. ટિયર 2,3 શહેરોથી ઘણા લોકો મેટ્રોમાં નોકરી માટે આવે છે. એમને માટે કો-લિવિંગ આર્શીવાદ રૂપ બની શકે છે. કો-લિવિંગમાં ઘરમાં જરૂરી તમામ સુવિધા મળે છે. કો-લિવિંગમાં જમવાની, લોન્ડ્રીની, ફર્નીચર તમામ મળી જાય છે. કો-લિવિંગમાં લાઇક માઇન્ડેડ લોકો વચ્ચે તમે રહી શકો છો. કો-લિવિંગમાં PGની સરખામણીમાં વધુ પ્રાઇવેસી મળે છે. હાલનાં સમયમાં કો-લિવિંગ રેન્ટ અને PG કરતા વધુ પસંદ થઇ રહ્યું છે.

કો-લિવિંગ કઇ રીતે કામ કરે છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો