Get App

RILએ હવે ડેટા સેન્ટર્સ ડેવલપ કરવાનો બનાવ્યો પ્લાન, જાણો શું છે કંપનીનો પ્લાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance industries)એ ઈન્ડિયામાં ડેટા સેન્ટર ડેવપલ કરવા તેના પ્લાનના વિષયમાં 24 જુલાઈએ જાહેરાત કરી. તેણે કહ્યું કે તે Digital Realty અને Brookfield infrastructureની સાથે મળીને ડેટા સેન્ટર્સ બનાવે છે. તેના માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવશે, જેમાં ત્રણેય કંપનીઓનો સમાન હિસ્સો હશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 25, 2023 પર 11:42 AM
RILએ હવે ડેટા સેન્ટર્સ ડેવલપ કરવાનો બનાવ્યો પ્લાન, જાણો શું છે કંપનીનો પ્લાનRILએ હવે ડેટા સેન્ટર્સ ડેવલપ કરવાનો બનાવ્યો પ્લાન, જાણો શું છે કંપનીનો પ્લાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance industries) Digital Realty અને Brookfield infrastructureની સાથે મળીને ડેટા સેન્ટર્સ ડેવલપ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં ત્રણેય કંપનીઓ સ્પેશલ પર્પઝ વ્હીકલ (SPVs)માં રોકાણ કરશે. આ વખતે RILએ 24 જુલાઈ બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટીની સાથે તેના પાર્ટનરશિપની જાહેરાત કરી છે. જ્વાઈન્ટ સ્ટેટમેન્ટના અનુસાર, દરેક SPVમાં RILની 33.33 ટકા હિસ્સો રહેશે. આ રીતે જ્વાઈન્ટ વેલ્ટરમાં તે હરાહર હિસ્સો વાળી પાર્ટનર રહેશે. સ્ટેટમેન્ટના અનુસાર, Digital realty Trustની ઓળખ ક્લાઉડ અને કેરિયાર-ન્યૂટ્રલ સેટર્સ, કલેક્શન અને ઈન્ટરકલેક્શન સૉલ્યૂશન્સ ઉપલબ્ધ કરવા વાળી કંપનીના રૂપમાં છે. તેણે 27 દેશોમાં 300 થી વધું ડેટા સેન્ટર્સને નેટવર્ક માટે બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જ્વાઈન્ટ વેન્ચર બનાવ્યા છે.

ત્રણેય કંપનીઓનો પહેલો પ્રોજેક્ટ ચેન્નઈમાં આવશે

RIL, Digital Realty અને BrookField મળીને ઈન્ડિયામાં ટૉપ-ટિયર, સારી રીતે કનેક્ટેડ અને ફ્લેક્સિબલ ડેટા સેન્ટર બનાવશે. આ ડેટા સેન્ટર્સ કંપનીઓ અને ડિજિટલ સર્વિસેઝ ફર્માના ઈન્ફ્રાસ્ટ્રક્ચરતી સંબંધિત જરૂરતો પૂરી કરશે. આ વેન્ટરને Digital Connexion: A Brookfield, jio and Digital Realty Companyના બ્રાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં આવશે. હવે ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટ અને બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જ્વાઈન્ટ વેન્ચરને ચેન્નઈ અને મુંબઈમાં ડેટા સેન્ટર્સ છે. ત્રણેય કંપનીઓને પહેલા પ્રોજેક્ટ MAA10 રહેશે. આ ચેન્નઈમાં 100 MW કેમ્પસ-બેસ્ડ 20 MW ગ્રીનફીલ્ડ ડેટા સેન્ટર રહેશે. તેના 2023ના અંત સુધી બનીવે તૈયાર થવાની આશા છે. તેની સિવાય આ જ્વાઈન્ટ વેન્ચરએ હાલમાં મુંબઈમાં 2.15 એકડની એક પ્રોપર્ટી ખરીદી છે. તેના પર 40 MWના ડેટા સેન્ટર બનાવામાં આવશે.

આવનારા વર્ષોમાં ડેટા સેન્ટર્સની ક્ષમતા વધશે

બધા સમાચાર

+ વધુુ વાંચો