Video & Audio Calls to X : જ્યારથી અમેરિકાની અગ્રણી EV કંપની ટેસ્લાના વડા એલોન મસ્કે ટ્વિટર (હવે X) ની કમાન સંભાળી છે ત્યારથી તેણે તેમાં ઘણા ફેરફારો કર્યા છે. મસ્કે હવે X યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક એલોન મસ્કે ગુરુવારે જાહેરાત કરી હતી કે ઑડિયો અને વિડિયો કૉલ્સની સુવિધા (વિડિયો અને ઑડિયો કૉલ્સ