Yes Bankના સારા દિવસો ટૂંક સમયમાં પાછા આવવાના છે. વાસ્તવમાં ટૂંક સમયમાં બેન્કને નવા સિનિયર પ્રેસિડેન્ટ મળી ગયા છે. ભારતીય બેન્કિંગ ઉદ્યોગના સૌથી પોપ્યુલર ચહેરાઓમાંના એક કેઆરસી મૂર્તિ Yes Bankના નવા સિનિયર પ્રેસિડેન્ટ બન્યા છે. KRC મૂર્તિ IMG બિઝનેસ અને ડિજિટલ ટેકનોલોજી સોલ્યુશન્સ ગ્રુપના વડા તરીકે Yes Bankમાં વરિષ્ઠ સિનિયર પ્રેસિડેન્ટ તરીકે જોડાયા છે.