નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સનો નફો 39.3 ટકા ઘટીને 66.8 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સનો નફો 110 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સનો નફો 39.3 ટકા ઘટીને 66.8 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સનો નફો 110 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સની આવક 4.3 ટકા ઘટીને 238.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સની આવક 249.1 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સના એબિટડા 103.9 કરોડથી ઘટીને 83 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સના એબિટડા માર્જિન 41.7 ટકાથી ઘટીને 34.8 ટકા રહ્યા છે.
પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા વિનતી ઓર્ગેનિક્સના એમડી, વિનતી શરાફ મુત્રેજાએ કહેવુ છે કે અમારા કંપનીમાં કોઇ પણ રો પ્રોડક્ટ ચાઇનાથી નથી આવતો. કંપનીના સપ્લાય અને પ્રોડક્શન પર કોઇ પણ રોક જોવા નથી મળી. કંપનીનું સેલ્સ ચાઇનામાં પણ થાય છે. ક્વાર્ટર 3 કરતા ક્વાર્ટર 4 માં સારા પરિણામની આશા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.