Get App

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: જયશ્રી ટી

કંપનીનું છેલ્લુ એક્સપોર્ટ ઇરાનમાં 53 મિલ્યન કિલોગ્રામ અને 32 મિલિયન ચાયનામાં થયું હતું.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2020 પર 11:26 AM
આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: જયશ્રી ટીઆવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: જયશ્રી ટી

જયશ્રી ટીના એમડી અને સીઈઓ, ડી પી મહેશ્વરીનું કહેવુ છે કે અમારી કંપની પર કોરોના વાયરસની અસર જોના મળી રહી છે. કંપનીનું છેલ્લુ એક્સપોર્ટ ઇરાનમાં 53 મિલ્યન કિલોગ્રામ અને 32 મિલિયન ચાયનામાં થયું હતું. ભારતમાં 25 ટકાથી વધારે થયો છે. આ વાયરસનું સમાધાન જલ્દી આવશે. અમારી કંપનીનું 72 વર્ષ રિકોર્ડ છે. ગત વર્ષમાં 51 કોલોગ્રામા કરતા વધારે પ્રોડ્કશન હતું. આવનારા સમયમાં ડિમાન્ડમાં વધારાની આશા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો