Get App

ઈન્ડિયાબુલ્સને RBI પાસેથી મળી રાહત

અજિત મિત્તલે કહ્યું કે અમે પહેલેથી જ કહેતા કે આ આરોપો વાહિયાત છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2020 પર 10:36 AM
ઈન્ડિયાબુલ્સને RBI પાસેથી મળી રાહતઈન્ડિયાબુલ્સને RBI પાસેથી મળી રાહત

ઈન્ડિયાબુલ્સને RBI પાસેથી મળેલી રાહત બાદ કંપનીના ગ્રુપ ઈડી અજિત મિત્તલે કહ્યું કે અમે પહેલેથી જ કહેતા કે આ આરોપો વાહિયાત છે. સાથે જ તેમણે કહ્યું કે કંપનીએ પોતાના દરેક લેણાં સમયસર ચૂકવ્યા છે. કંપનીને RBI, SEBI અને હવે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયથી રાહત મળી. ખાતરી છે કે દરેક વ્યવહાર બિઝનેસને લઈને જ થયા છે. કંપની સામે પૈસા પડાવવાના ભાગરૂપે PIL થઈ હતી. કંપનીએ છેલ્લાં 18 મહિનામાં દરેક લેણાં ચૂકવ્યા છે. કંપની દરેક જવાબદારીઓને પહોંચીવળવા સક્ષમ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો