Get App

મારૂતિના ફેબ્રુઆરી ઑટો વેચાણના આંકડા નિરાશાજનક

શશાંક શ્રીવાસ્તવે નેટવર્ક સાથેની ચર્ચામાં જણાવ્યું કે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં માગમાં ઘટાડો જોવા મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2020 પર 10:36 AM
મારૂતિના ફેબ્રુઆરી ઑટો વેચાણના આંકડા નિરાશાજનકમારૂતિના ફેબ્રુઆરી ઑટો વેચાણના આંકડા નિરાશાજનક

મારૂતિના ફેબ્રુઆરી ઑટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યાં હતા. કંપનીના ED, શશાંક શ્રીવાસ્તવે નેટવર્ક સાથેની ચર્ચામાં જણાવ્યું કે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં માગમાં ઘટાડો જોવા મળ્યો છે. COVID-19ના કારણે સપ્લાય અને પ્રોડક્શનમાં કોઇ અસર જોવા નથી મળી. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ફેબ્રુઆરી વેચાણ નેગેટિવ રહ્યું હતું. BS-IVમાંથી BS-VI બદલાવની વેચાણ પર અસર જોવા મળી. રૂરલ સેન્ટિમેન્ટ્સમાં સુધાર જોવા મળ્યો. ગ્રામિણ વેચાણના 36%થી હાલ 38% પર રહ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો