અતુલ ઓટોના પ્રેસિડન્ટ ફાઈનાન્સ, જિતેન્દ્ર વી અઢિયાનું કહેવું છે કે કંપનીના આગામી ક્વાર્ટરમાં સતત ગ્રોથ વધવાની આપેક્ષા દેખાઈ રહી છે. કંપનીની ઈન્વેટરી વધી નથી રહી. 3-વ્હીલક સેગમેન્ટના ઓક્સપોર્ટ માટે કંપનીનું ફોકસ વધી રહ્યું છે. કમર્શિયલ વ્હીકલની માગ સતત વધી રહી છે. આગામી વર્ષોમાં વિવિધ વિસ્તારોમાં તેના EV 3-વ્હીલરના એક્સપોર્ટની યોજના છે. સ્વેપિંગ બેટરી ટેક્નોલોજી માટે હોન્ડા સાથે કરાર કર્યા છે.