Get App

ACC Q2 Result: વર્ષના આધાર પર એસીસી કંપની ખોટ માંથી નફામાં આવી, કંપની નફો ₹384 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 11.2 ટકા વધીને 4,435 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 3,987 કરોડ રૂપિયા પર રહી હતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 26, 2023 પર 2:50 PM
ACC Q2 Result: વર્ષના આધાર પર એસીસી કંપની ખોટ માંથી નફામાં આવી, કંપની નફો ₹384 કરોડ રહ્યો, આવકમાં પણ વધારોACC Q2 Result: વર્ષના આધાર પર એસીસી કંપની ખોટ માંથી નફામાં આવી, કંપની નફો ₹384 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો
એસીસી (ACC) એ 26 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

ACC Q2 Result: એસીસી (ACC) એ 26 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 384 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીને 87 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 389 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો