શીલા ફોમના સીએમડી, રાહુલ ગૌતમનું કહેવું છે કે 2 કંપનીઓ સાથે અધિગ્રહણ કરી રહી છે. કુર્લોન અને હાઉસ ઑફ કિરાયા સાથે કંપની અધિગ્રહણ કરશે. કંપની પાસેથી હાલમાં 800 કરોડ રૂપિયાનું ફંડ છે. કંપની અધિગ્રહણ કેશ સાથે દેવું કરીને અધિગ્રહણ પૂરૂ કરશે. કોવિડ બાદ પ્રોડક્ટરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. 60 ટકા લોકો ચટાઈ, કોટન કુશન, મેટરેસેસનો ઉપયોગ કરે છે.