Get App

Axis Bank Q3 Results: નફો 3.7% વધ્યો, વ્યાજ આવક 9.4% વધી

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રૉસ એનપીએ 1.73 ટકાથી ઘટીને 1.58 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકના નેટ એનપીએ 0.36 ટકા યથાવત રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 5:56 PM
Axis Bank Q3 Results: નફો 3.7% વધ્યો, વ્યાજ આવક 9.4% વધીAxis Bank Q3 Results: નફો 3.7% વધ્યો, વ્યાજ આવક 9.4% વધી
Axis Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેંકનો નફો 3.7 ટકા વધીને 6071.1 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Axis Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેંકનો નફો 3.7 ટકા વધીને 6071.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેંકનો નફો 5,853.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેંકની વ્યાજ આવક 9.4 ટકા વધીને 12,532 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેંકની વ્યાજ આવક 11,459.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એક્સિસ બેંકના ગ્રૉસ એનપીએ 1.73 ટકાથી ઘટીને 1.58 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એક્સિસ બેંકના નેટ એનપીએ 0.36 ટકા યથાવત રહ્યા છે.

રૂપિયામાં એક્સિસ બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 16,756.7 કરોડ રૂપિયાથી વધીને 15,893 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એક્સિસ બેંકના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 3,441.3 કરોડ રૂપિયાથી વધીને 3,526.9 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો