Bank of Maharashtra Q1 Results: પબ્લિક સેક્ટરના બેંક ઑફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) એ નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામોની ઘોષણા કરી દીધી છે. નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 95.2 ટકા વધીને 882.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 452 કરોડ રૂપિયા રહ્યો હતો.