ક્રિષ્ના મેડિકલના સીએમડી, બી ભાસ્કર રાવનું કહેવું છે કે હાલ કોંડાપુર હેલ્થકેરમાં 200 બેડની ઓક્યુપેન્સી છે. જલ્દી જ કોંડાપુર હેલ્થકેરમાં કામકાજ શરૂ થવાની આશા છે. ઘણા સેગ્મેન્ટમાં કંપની આગળ પોતાનું કામકાજ વધારશે. આંધ્ર પ્રદેશની હોસ્પિટલમાં નવા બેડનો ઉમેરો કરવામાં આવ્યો છે. આવનારા 2 થી 3 વર્ષમાં સારો કેશ ફ્લો આવવાની આશા છે.