ટિટાગઢ રેલવે સિસ્ટમ્સના માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટના ડાયરેક્ટર, પ્રિતિશ ચૌધરીનું કહેવું છે કે આજે બિઝનેસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ તેજીમાં સરકારનું પણ ઘણું સહયોગ રહ્યું છે. ઈન્ડિયાની ઈકોનૉમી અને મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝની ગતી આજના દિવેસ સારી દેખાઈ રહી છે. અરગ જો રેલવેની વાત કરે તો છેલ્લા થોડા દિવસોમાં જે પ્રકારે રેલવેએ તેના પ્લાન રજૂ કર્યા છે, તે પ્લાનને મટેરિયલાઈઝ કરવાનું શરૂ કર્યું છે.