Dr Reddy's Laboratories Q1 Results: જૂન ક્વાર્ટરમાં ફાર્મા સેક્ટરની પ્રમુખ કંપની ડો રેડ્ડીઝ લેબ (Dr Reddy Laboratories)ને 1402 કરોડનો નફો થયો છે. આ દરમિયાન કંપનીના નેટ પ્રોફિટમાં 18.1 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ સમય ગાળામાં કંપનીનું નેટ પ્રોફિટ 1187.6 કરોડ રૂપિયા હતી.