નેટવેબ ટેક્નોલોજીસના સીએમડી, સંજય લોઢાનું કહેવું છે કે હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ આપે છે. પ્રાઈવેટ ક્લાઈઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સેવા આપે છે. ડેટા સેન્ટર સર્વરની પણ સેવા આપે કંપની છે. આઈઆઈટી-આઈઆઈએમ જેવી શૈક્ષણિક સંસ્થાઓ, સ્પેશ ઓર્ગેનાઈઝેશના ક્લાઈન્ટ છે. એનએમડીસી ડેટા સેન્ટર, યોટા ડેટા, આઈટી મંત્રાલય ક્લાઈન્ટ છે. કંપનીની કુલ આવકમાં 7-10 ટકા AIનો હિસ્સો છે.