Get App

આવનારા વર્ષોમાં નવા કેન્સર સેન્ટર્સ ખોલવા પર વધારે ફોકસ: હેલ્થકેર ગ્લોબલ

MoneyControl Newsઅપડેટેડ Jun 12, 2023 પર 1:52 PM
આવનારા વર્ષોમાં નવા કેન્સર સેન્ટર્સ ખોલવા પર વધારે ફોકસ: હેલ્થકેર ગ્લોબલઆવનારા વર્ષોમાં નવા કેન્સર સેન્ટર્સ ખોલવા પર વધારે ફોકસ: હેલ્થકેર ગ્લોબલ

હેલ્થકેર ગ્લોબલના ચેરમેન અને સીઈઓ, બીએસ અજય કુમારનું કહેવું છે કે 1 જૂનના પ્રમોટરે 35.75 લાખ શેર્સ વેચ્યા છે. પ્રોટરે 30 જૂનના 71.5 લાખ શેર્સ વેચ્યા છે. 30 જૂન 2022માં ACESO કંપની પીટીઈએ 17.5 લાખ શેર્સ ખરીદ્યા છે. કંપનીએ 285.65 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર્સ ખરીદ્યા છે. 30 જૂન 2022માં બીએસ અજયકુમારે 35.75 લાખ શેર્સ વેચ્યા હતા.

બીએસ અજય કુમારે આગળ કહ્યું છે કે બીએસ અજયકુમારે 285.65 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર્સ વેચ્યા છે. 1 જૂન 2023માં ACESO કંપની પીટીઈએ 35.75 લાખ શેર્સ ખરીધ્યા છે. કંપનીએ 320 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર્સ ખરીદ્યા છે. 1 જૂન 2023માં બીએસ અજયકુમારે 35.75 લાખ શેર્સ વેચ્યા છે. બીએસ અજયકુમારે 320 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર્સ વેચ્યા છે.

બીએસ અજય કુમારના મતે આ કંપનીના 24 કેન્સર સેન્ટર્સ છે. આ કંપનીની કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્રમાં હોસ્પિટલ છે. મધ્ય પ્રદેશ, તામિળનાડુ, નોર્થ ભારતમાં કંપનીની હોસ્પિટલ છે. આફ્રિકામાં પણ કંપનીની હોસ્પિટલો છે. બેંગ્લુરૂમાં કંપનીએ 5 સેન્ટર ખોલ્યા છે. કંપનીએ નોર્થમાં 2 સેન્ટર ખોલ્યા છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.

બીએસ અજય કુમારના અનુસાર કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો