પૂર્વાંકરાના સીઈઓ, અભિષેક કપૂરનું કહેવું છે કે કંપનીની સેલ્સ સતત વધી રહી છે. રૂપિયા 14 મિલિયન sqtના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં રહેશે. કમર્શિયલ રિયલ એસ્ટેટ બિઝનેસમાં ગ્રોથ આગામી સમયમાં વધતી જોવા મળશે. હાઈબ્રિડ પ્રોજેક્ટ પર કંપનીનું ફોકસ રહેશે. અમારા કંપનીના બે કંસ્ટ્રક્શન છે. લગભગ 3 મિલિયન sqtનું છે. બન્ને બેંગલુરુમાં છે, એક કનકપુરા અને એક નોર્થ બેંગલુરુમાં છે. આજની તારીખમાં ડીલ પાઈપલાઈન જોઈ રહ્યા છે તે ખૂબ મજબૂત છે.