Get App

Jubilant Food Q4: નફો 59.5% ઘટીને 47.5 કરોડ રૂપિયા ઘટ્યો, ડિવિડન્ડની કરી જાહેરાત

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 59.5% ટકા ઘટીને 47.5 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 116.1 કરોડ રૂપિયા પર હતો.

MoneyControl Newsઅપડેટેડ May 17, 2023 પર 4:26 PM
Jubilant Food Q4: નફો 59.5% ઘટીને 47.5 કરોડ રૂપિયા ઘટ્યો, ડિવિડન્ડની કરી જાહેરાતJubilant Food Q4: નફો 59.5% ઘટીને 47.5 કરોડ રૂપિયા ઘટ્યો, ડિવિડન્ડની કરી જાહેરાત
કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર 8.2 ટકા વધીને 1,252.3 કરોડ રૂપિયા પર રહ્યા છે

Jubilant Food Q4: કંઝ્યૂમર ફૂડ્ઝ સેગમેન્ટની દિગ્ગજ કંપની જૂબિલેંટ ફૂડ (Jubilant Food) એ પોતાની ચોથા ક્વાર્ટર પરિણામ 17 મે ના ઘોષણા કરી દીધી છે. જો કે પરિણામો એનાલિસ્ટોના અનુમાનથી ઓછા રહ્યા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ઘટ્યો છે અને તે 59.5% ઘટ્યો છે. એટલે કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 59.5% ટકા ઘટીને 47.5 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 116.1 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV18 ના પોલમાં કંપનીનો નફો 70 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યો હતો.

રેવેન્યૂમાં દેખાયો વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર 8.2 ટકા વધીને 1,252.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની રેવેન્યૂ 1,157.8 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 1,260 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

માર્જિન ઘટ્યા

બધા સમાચાર

+ વધુુ વાંચો