Get App

LIC Q3 Results: નફો 49 ટકા વધ્યો, આપી ડિવિડન્ડની ભેટ

LIC Q3 Results: કંપનીએ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 6344 કરોડ રૂપિયાથી વધીને 9444 કરોડ રૂપિયા પર રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 08, 2024 પર 7:11 PM
LIC Q3 Results: નફો 49 ટકા વધ્યો, આપી ડિવિડન્ડની ભેટLIC Q3 Results: નફો 49 ટકા વધ્યો, આપી ડિવિડન્ડની ભેટ

LIC Q3 Results: કંપનીએ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 6344 કરોડ રૂપિયાથી વધીને 9444 કરોડ રૂપિયા પર રહ્યો છે.

LICના ક્વાર્ટરના પરિણામ-

નાણાકીય વર્ષ 2022-23 ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણી નાણાકીય વર્ષ 2023-24 ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રીમિયમથી આવક 1.11 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

LICનો શેર ગુરુવારેને શેર 5.82 ટકા વધીને 1105 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. કંપનીનું માર્કેટ કેપ ગુરુવારે પ્રથમ વખત 7.20 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો