Get App

M&M Q1: વર્ષના આધાર પર નફો 97.6% વધીને ₹2,774 કરોડ રહ્યો, આવક 23% વધી

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 97.6 ટકા વધીને 2,774 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1404 કરોડ રૂપિયા પર હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 2:07 PM
M&M Q1: વર્ષના આધાર પર નફો 97.6% વધીને ₹2,774 કરોડ રહ્યો, આવક 23% વધીM&M Q1: વર્ષના આધાર પર નફો 97.6% વધીને ₹2,774 કરોડ રહ્યો, આવક 23% વધી
31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

M&M Q1 Result: એમએન્ડએમ (M&M) એ 04 ઓગસ્ટના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 97.6 ટકા વધીને 2,774 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1404 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1812 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો