Get App

PNB Q3 Results- નફો 253 ટકા વધ્યો, વ્યાજની આવક 12 ટકા વધી, 3 મહિનામાં 50 ટકા રિટર્ન

PNB- બેન્કનો શેર એક ટકા વધીને 102 રૂપિયાને પાર કરી ગયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Jan 25, 2024 પર 3:16 PM
PNB Q3 Results- નફો 253 ટકા વધ્યો, વ્યાજની આવક 12 ટકા વધી, 3 મહિનામાં 50 ટકા રિટર્નPNB Q3 Results- નફો 253 ટકા વધ્યો, વ્યાજની આવક 12 ટકા વધી, 3 મહિનામાં 50 ટકા રિટર્ન

PNB-Punjab National Bank Q3 પરિણામો - વર્ષ-દર-વર્ષના આધાર પર એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણી નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 628.9 કરોડ રૂપિયાથી વધીને 2222.8 કરોડ રૂપિયા થયો છે. કંપનીની વ્યાજની આવક એટલે કે NII પણ વધી છે. તે 9,179.4 કરોડ રૂપિયાથી વધીને 10,293 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગ્રોસ એનપીએ 6.96 ટકાથી ઘટીને 6.24 ટકા પર આવી ગઈ છે. નેટ NPA 1.47 ટકાથી વધીને 0.96 ટકા પર આવી ગઈ છે

PNB શેરનું પ્રદર્શન -

એક મહિનામાં 15 ટકા, ત્રણ મહિનામાં 50 ટકા, એક વર્ષમાં 100 ટકાની તેજી આવી છે. ત્રણ વર્ષમાં શેર 200 ટકા વધ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો