Get App

Polycab India Q3 Results: કંપનીનો નેટ પ્રોફિટ 15.3 ટકા વધીને 416.51 કરોડ રૂપિયા પર રહ્યો

ડિસેમ્બર ક્વાર્ટરમાં પૉલિકેબ ઈન્ડિયાનો નેટ પ્રોફિટ 15.3 ટકાના ઉછાળા સાથે 416.51 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 361.69 કરોડ રૂપિયા હતો. આ કેબલ અને વાયર બનાવા વાળી આ કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે સંબંધિત ક્વાર્ટરમાંમાં કંપની નેટ સેલ્સ 16.8 ટકાના વધારાની સાથે 4340.47 કરોડ રૂપિયા રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2024 પર 7:04 PM
Polycab India Q3 Results: કંપનીનો નેટ પ્રોફિટ 15.3 ટકા વધીને 416.51 કરોડ રૂપિયા પર રહ્યોPolycab India Q3 Results: કંપનીનો નેટ પ્રોફિટ 15.3 ટકા વધીને 416.51 કરોડ રૂપિયા પર રહ્યો

ડિસેમ્બર ક્વાર્ટરમાં પૉલિકેબ ઈન્ડિયાનો નેટ પ્રોફિટ 15.3 ટકાના ઉછાળા સાથે 416.51 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 361.69 કરોડ રૂપિયા હતો. આ કેબલ અને વાયર બનાવા વાળી આ કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે સંબંધિત ક્વાર્ટરમાંમાં કંપની નેટ સેલ્સ 16.8 ટકાના વધારાની સાથે 4340.47 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન કંપનીની કુલ ખર્ચ 19 ટકાથી વધીને 3865.06 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના વાયર એન્ડ કેબલ રેવેન્યૂ વર્ષના આધાર પર 17 ટકાના વધારાની સાથે 3900 કરોડ રૂપિયા થઈ ગયો છે, જ્યારે FMCG રેવેન્યૂ 13 ટકા ઘટીને 296 કરોડ રૂપિયા રહ્યા છે. પૉલીકેપ ઈન્ડિયાના અનુસાર, સંબંધિત ક્વાર્ટરમાં કંપનીની અન્ય આવક વધીને 248 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પૉલિકેબ ઈન્ડિયાએ કહ્યું છે કે ઈનકમ ટેક્સના અધિકારિયોએ ડિસેમ્બર 2023માં તેની જગ્યા અને કર્મચારિયોને ઘરો પર દરોડા કરી હતી અને કંપનીએ ઈનકમ ટેક્સ વિભાગની સાથે તપાસમાં સંપૂર્ણ સહયોગ કર્યા હતા. સાથે જ, કંપનીનું કહેવું છે કે તેના ઈનકમ ટેક્સ વિભાગે ઘણી જરૂરી ડૉક્યૂમેન્ટ પણ ઉપલબ્ધ કરાવ્યા હતા.

ફાઈનાન્શિયલ રિઝલ્ટની જાહેરાતની તારીખ સુધી ઇનકમ ટેક્સ વિભાગ આ તપાસને લઇને ગણી લિખિત જાણકારી નથી રૂજ કરી. અત્યાર સુધી ઉપલબ્ધ રિકૉર્ડના આધાર પર મેનેજમેન્ટનું માવું છે કે કંપનીના ફાઈનાન્શિયલ પોઝિશન પર આ તપાસની કોઈ ખરાબ અસર નથી પડી. સંબંધિત ક્વાર્ટર અને 31 ડિસેમ્બર, 2023 સમાપ્ત 9 મહિનામાં તેના માટે કઈ રીતે એડઝસ્ટમેન્ટની જરૂરત નથી પડતી.

ઈનકમ ટેક્સની તપાસતી કંપનીનો સ્ટૉક 11 જાન્યુઆરીએ 21 ટકાથી પણ વધું ઘટી ગયો હતો. જો કે, ઘમા બ્રોકરેજ કંપની દ્વારા પૉઝિટિવ રેટિંગ બાદ કંપનીના શેરોમાં 16 ટકા સુધીની રિકવરી થઈ છે. ગોલ્ડમેન સેક્સએ પૉલિકેબ ઈન્ડિયાને બાય રેટિંગ આપી છે અને તેને હવે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી વધું જાણકારીની રાહ છે. તેના ટારગેટ પ્રાઈઝ 5750 રૂપિયા છે, જો હાજર પ્રાઈઝથી 30 ટતાતી વધું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો