સોનાટા સોફ્ટવેરના સીએફઓ, જગન્નાથન ચક્રવર્તીનું કહેવું છે કે ઈન્ટરનેશનલ માર્કેટથી આવક મજબૂત કરી રહી છે. આ ક્વાર્ટરના પરિણામ સારા રહ્યા છે. પરિણામમાં સારો વધારો જોવા મળ્યો છે. કંપનીનું ટર્નઓવર ઉપર નીચે થઈ શકે છે. કંપનીમાં ડીપીએસ રેવેન્યૂ 72 ટકાથી વધ્યો છે અને એબિટડામાં 35 ટકાનો વધારો થતો જોવા મળ્યો છે.