Get App

SBI Q1: વર્ષના આધાર પર એસબીઆઈ નફો ₹16,884 કરોડ રહ્યો, વ્યાજ આવકમાં વધારો

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ નો નફો 2.8 ગણો વધીને 16884 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈનો નફો 6068 કરોડ રૂપિયા રહ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 2:56 PM
SBI Q1: વર્ષના આધાર પર એસબીઆઈ નફો ₹16,884 કરોડ રહ્યો, વ્યાજ આવકમાં વધારોSBI Q1: વર્ષના આધાર પર એસબીઆઈ નફો ₹16,884 કરોડ રહ્યો, વ્યાજ આવકમાં વધારો
નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ નો નફો 2.8 ગણો વધીને 16884 કરોડ રૂપિયા થઈ ગયો છે.

SBI Q1 Results: નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ નો નફો 2.8 ગણો વધીને 16884 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈનો નફો 6068 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈની વ્યાજ આવક 24.7 ટકા વધીને 38904 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈની વ્યાજ આવક 31196 કરોડ રૂપિયા રહ્યો હતો.

રૂપિયામાં એસબીઆઈના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 90928 કરોડ રૂપિયાથી વધીને 91327 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એસબીઆઈના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 21467 કરોડ રૂપિયાથી વધીને 22995 કરોડ રૂપિયા રહ્યા છે.

વર્ષના આધાર પર એસબીઆઈના પહેલા ક્વાર્ટરમાં પ્રોવિઝનસ 4,392 કરોડ રૂપિયાથી ઘટીને 2501 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર એસબીઆઈના પહેલા ક્વાર્ટરમાં પ્રોવિઝનસ 3316 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો