એજીઆઈ ગ્રીનપૅકના સીઈઓ, રાજેશ ખોસલાનું કહેવું છે કે કંપનીના પરિણામ ખુબર સારા જાહેર થયા છે. પાવર એન્ડ ફ્યુલ ખર્ચમાં ઘટાડાની અસર પોઝિટીવ રહી છે. કંપનીના માર્જિનમાં સતત સુધારો જોવા મળ્યો છે. કંપની ગ્રોથને યથાવત રાખવામાં સફળ રહી છે. કંપનીના Ebitdaમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે.