HMD Global has removed Nokia: નોકિયા સ્માર્ટફોન અને ફીચર ફોન બનાવતી કંપની HMD ગ્લોબલે એક મોટી જાહેરાત કરી છે. HMD ગ્લોબલ હવે તેની મૂળ બ્રાન્ડ એટલે કે HMD સાથે બ્રાન્ડેડ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપની છેલ્લા કેટલાક સમયથી આ ડિવાઈસને સતત ટીઝ કરી રહી છે. HMD એ નોકિયા બ્રાન્ડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પરથી હટાવી દીધી છે.