Tata Tech IPO: ટાટા ટેકના આઈપીઓના રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, તેને લઇને અત્યાર સુધી કંપનીની તરફતી કોઈ મોટી જાહેરાત નથી થઈ. હવે તે સામે આવ્યું છે કે ટાટા ટેકમાં ટાટા મોટર્સ તેનો 9.9 ટકા હિસ્સો ક્લાીમેટ ફોકસ્ડ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ TPG Rise Climate SF Pte અને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનને વચશે. ટાટા મોટર્સ આ હિસ્સો 16,300 કરોડ રૂપિયાનું ઇક્વિટી વેલ્યૂએશન પર 1613.7 કરોડ રૂપિયામાં વચશે. TPG ટાટા ટેકની 9 ટકા હિસ્સો 1467 કરોડ રૂપિયા અને રતન ટાટા એન્ડોમેન્ટ ફંડ 0.9 ટરા હિસ્સો 146.7 કરોડ રૂપિયામાં ખરીદશે.