Get App

EPACK Durable IPO Listing: 2 ટકા ડિસ્કાઉન્ટ પર શેરનું સફર શરૂ, કંપનીની આવી છે કારોબારી સહેત

EPACK Durable IPO Listing: રૂમ એસી અને તેના પાર્ટસ બનાવતી કંપની EPACK ડ્યુરેબલના શેર આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી કરી છે. તેના આઈપીઓને રોકાણકારો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને તે ઓવરઑલ 16 ગણોથી વધુ સબ્સક્રાઈબ થઈ હતી. આઈપીઓ હેઠળ નવા શેર રજૂ કરવામાં આવ્યા છે અને ઑફર ફૉર સેલ હેઠળ શેર પણ વેચવામાં આવ્યા છે. ચેક કરો કે આઈપીઓના પૈસા કેવી રીતે ખર્ચવામાં આવશે

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2024 પર 11:30 AM
EPACK Durable IPO Listing: 2 ટકા ડિસ્કાઉન્ટ પર શેરનું સફર શરૂ, કંપનીની આવી છે કારોબારી સહેતEPACK Durable IPO Listing: 2 ટકા ડિસ્કાઉન્ટ પર શેરનું સફર શરૂ, કંપનીની આવી છે કારોબારી સહેત

EPACK Durable IPO Listing: રૂમ એસી અને તેના પાર્ટસ બનાવતી કંપની EPACK ડ્યુરેબલના શેર આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી કરી છે. તેના આઈપીઓને રોકાણકારો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને તે ઓવરઑલ 16 ગણોથી વધુ સબ્સક્રાઈબ થઈ હતી. આઈપીઓના હેઠળ 230 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે બીએસઈ પર તેના રૂપિયા 225.00 અને એનએસઈ પર 221.00 રૂપિયાના ભાવ પર એન્ટ્રી કરી છે એટલે કે આઈપીઓ રોકાણકારને કોઈ લિસ્ટિંગ ગેન નથી મળ્યો. તેના શેર લગબગ 2 ટકા ડિસે્કાઉન્ટ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગના બાદ શેર વધુ નીચે આવ્યો છે. હાલમાં બીએસઈ પર તે 218.90 રૂપિયા પર આવ્યો એટલે કે આઈપીઓ રોકાણકાર હવે લગભગ 5 ટકા ખોટમાં છે.

EPACK Durable IPOને મળ્યો જોરદાર રિસ્પોન્સ

ઈપૈક ડ્યૂરેબલનું 640.05 કરોડ રૂપિયાનું આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 19-23 જાન્યુઆરી સુધી ખુલ્યો હતો. આ આઈપીઓનો રોકાણકારનું જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઑલ તે 16.79 ગણો સબ્સક્રાઈબ થયો હતો. ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ માટે આરક્ષિત ભાગ 25.59 ગણો, નૉન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સનો હિસ્સો 29.07 ગણો, રિટેલ રોકાણકાર નું 6.50 ગણો ભર્યો હતો.

આ આઈપીઓના હેઠળ 400 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થયો છે. તેના સિવાય 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 240.05 કરોડ રૂપિયાના 10437047 શેરોનું ઑપર ફૉર સેલ વિન્ડોના હેઠળ શેરોનું વેચાણ થયું છે. ઑફર ફૉર સેલનૈ પૈસા તો શેર વેચવા વાળા શેર હોલ્ડર્સને મળશે. જ્યારે નવા શેરના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝના વિસ્તાર ્ને સેટ અપ, લોન ચુકવા અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો