Get App

FedBank IPO Listing: ફેડરલ બેન્કની સબ્સિડિયીર પણ લિસ્ટ, પરંતુ ડિસ્કાઉન્ટ એન્ટ્રીએ કર્યા નિરાશ

FedBank IPO Listing: ઘરેલૂ માર્કેટમાં પહેલાથી લિસ્ટેડ ફેડરલ બેન્કની NBFC સબ્સિડિયરી ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરોની આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. તેના અંતિમ દિવસે ઓવરસબ્સક્રાઈબ થયો હતો. આ ઈશ્યૂના હેઠળ નવા શેર રજૂ થયા છે અને ઑફર ફૉર સેલ વિન્ડોના હેઠળ પણ શેરોનું વેચાણ થયું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 30, 2023 પર 11:06 AM
FedBank IPO Listing: ફેડરલ બેન્કની સબ્સિડિયીર પણ લિસ્ટ, પરંતુ ડિસ્કાઉન્ટ એન્ટ્રીએ કર્યા નિરાશFedBank IPO Listing: ફેડરલ બેન્કની સબ્સિડિયીર પણ લિસ્ટ, પરંતુ ડિસ્કાઉન્ટ એન્ટ્રીએ કર્યા નિરાશ

FedBank IPO Listing: ઘરેલૂ માર્કેટમાં પહેલાથી લિસ્ટેડ ફેડરલ બેન્કની NBFC સબ્સિડિયરી ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરોની આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. તેના આઈપીઓને પણ પહેલા બે દિવસ કઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી અને અંતિમ દિવસ જાઈને તે ઓવરસબ્સક્રાઈબ થયો હતો. આઈપીઓના હેઠળ 140 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે BSE પર તેના 137.75 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને લિસ્ટિંગ ગેન નહીં મળે પરંતુ તેની રોકાણ લિસ્ટિંગ 1.60 ટકા ઘટી ગયા છે. લિસ્ટિંગ બાદ ઘટાડા વધું વધ્યો છે.

હાલમાં તે 136.20 રૂપિયા પર આવ્યો છે એટલે કે આઈપીઓ હેવ 2.71 ટકા ખોટમાં છે. જો કે એમ્પ્લૉઈઝ નફામાં છે કારણ કે તેમણે દરેક શેર 10 રૂપિયાના ડિસ્કાઈન્ટ પર મળ્યા છે.

Fedbank Financial Services IPOને કેવો મળ્યો હતો રિસ્પોન્સ

ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસના 1092.26 કરોડ રૂપિયાનો આઈપીઓ 22 નવેમ્બરથી 24 નવેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. ત્રણ દિવસમાં ઓવરઑલ તે આઈપીઓ 2.24 ગો સબ્સક્રાઈબ થયો હતો. તેમાં ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશન બાયર્સનો હિસ્સો 3.48 ગણો, નોન-ઈન્સ્ટીટ્યૂશન ઈનવેસ્ટર્સનો હિસ્સો 1.49 ગણો, રિટેલ રોકાણકારનો હિસ્સો 1.88 ગણો અને એમ્પ્લૉઈઝનો હિસ્સો 1.34 ગણો ભરાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો