Get App

નાણાકીય વર્ષ 2023માં આઈપીઓ ફાઇલિંગમાં આવ્યો 50 ટકાનો ભારી ઘટાડો, જાણો શું રહ્યું કારણ

પ્રાઇમ ડેટાબેઝના આંકડાના અનુસાર SEBIની પાસે માત્ર 66 કંપનીઓએ ઑફર ડૉક્યુમેન્ટ રજૂ કર્યા છે. જો કે 2022ના દરમિયાન જમા કરવામાં આવેલા 144 ડ્રાફ્ટ પેપર કરતાં 54 ટકા ઓછું છે. નાણાકીય વર્ષ 2023માં અત્યાર સુધીમાં કુલ 34 કંપનીઓ 51,482 કરોડ રૂપિયાના IPO સાથે બજારમાં આવી છે. જ્યારે FY22માં 53 કંપનીઓ 1.11 લાખ કરોડ રૂપિયાનો આઈપીઓ પછી બજારમાં લિસ્ટ થઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Mar 30, 2023 પર 2:59 PM
નાણાકીય વર્ષ 2023માં આઈપીઓ ફાઇલિંગમાં આવ્યો 50 ટકાનો ભારી ઘટાડો, જાણો શું રહ્યું કારણનાણાકીય વર્ષ 2023માં આઈપીઓ ફાઇલિંગમાં આવ્યો 50 ટકાનો ભારી ઘટાડો, જાણો શું રહ્યું કારણ
બજારની હાજર હાલત આદર્શ સ્થિતિથી ખૂબ દૂર છે. ઘણી કંપનીઓએ તેના આઈપીઓના પેપર પરત લઈ લીધા છે.

હાઈ વેલ્યૂએશન્સ, ભૂ-રાજનીતિક તનાવ અને વધાતા વ્યાજ દરો પર ચિંતાઓને કારણે નાણાકીય વર્ષ 2023માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રૉસ્પેક્ટસની ફાઈલિંગ આડધાથી વધું થઈ ગઈ છે. તેની ઇક્વિટી માટે સેન્ટિમેન્ટ પ્રભાવિત થઈ છે. પ્રાઇમ ડેટાબેઝના આંકડાના અનુસાર માત્ર 66 કંપનીઓએ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (Securities and Exchange Board of india (SEBI)ની પાસે ઑફર ડૉક્યુમેન્ટ રજૂ કર્યા છે. આ આંકડા નાણાકીય વર્ષ 2022ના દરમિયાન જમા કરવામાં આવેલા 144 ડ્રાફ્ટ પેપર કરતાં 54 ટકા ઓછું છે. નાણાકીય વર્ષ 2023માં અત્યાર સુધીમાં કુલ 34 કંપનીઓ 51,482 કરોડ રૂપિયાના IPOને લાવી છે અને એક્સચેન્જો પર લિસ્ટ થઈ છે. તે 53 કંપનીઓની સરખામણીૉમાં ઓછી છે જે નાણાકીય વર્ષ 2022ના દરમિનયા 1.11 લાખ કરોડ રૂપિયાનો આઈપીઓ પછી લિસ્ટ થઈ હતી.

કંપનીઓ સરેરાસ પર શેર વેચાણના મધ્યમથી ધન એકત્ર કર્યા છે. આવામાં જ્યારે સેકંડરી માર્કેટમાં ઉત્સાહનો વાતાવરણ થયો છે. જો કે બજારની હાજર હાલત આદર્શ સ્થિતિથી ખૂબ દૂર છે. ઘણી કંપનીઓએ તેના આઈપીઓના પેપર પરત લઈ લીધા છે. તેનો કારણ આ છે કે તેમણે શેરોની સારી કિંમતો મળવાની આશા નથી. બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ છેલ્લા એક વર્ષમાં 0.7 ટકા વધી છે.

તેના સિવાય રોકાણકાર છેલ્લા 18 મહિનામાં તેનો આઈપીઓ બાદ લિસ્ટેડ કંપનીઓની નબળો પ્રદર્શનતી સતર્ક થઈ ગયો છે.

unlistedarena.comના કો-ફાઉન્ડર મનન દોશીએ કહ્યું કે, "આ ટ્રેન્ડથી ખબર પડે છે કે બજારની સ્થિતિયો પ્રતિકૂળ છે. જ્યારે સુધી તે સ્થિર નહીં થયા, અમે પ્રાઈમરી માર્કેટમાં સીમિત સંખ્યામાં એક્સિટવિટી જોવા મળવાની આશા કરી શકે છે."

બધા સમાચાર

+ વધુુ વાંચો