Get App

Jiwanram Sheoduttrai IPO Listing: આ આઈપીઓ 112 ગુણાથી વધું ભરાયો, જાણો આઈપીઓને ક્વો મળ્યો રિસ્પોન્સ

Jiwanram Sheoduttrai IPO Listing: રિટલે રોકાણકાના દમ પર જીવનરામ શિયોદુત્રાય (Jiwanram Sheoduttrai)નો આઈપીઓ 112 ગુણાથી વધું ભરાયો છે. હવે આજે NSEના SME પ્લેટફૉર્મ પર તેની એન્ટ્રી થઈ છે. આ ઈશ્યૂના હેઠળ માત્ર શેર રજૂ થયા છે. જાણો કંપની આ શેરો દ્વારા એકત્ર કરાયેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે અને આઈપીઓને કેવો રિસ્પોન્સ મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2023 પર 10:40 AM
Jiwanram Sheoduttrai IPO Listing: આ આઈપીઓ 112 ગુણાથી વધું ભરાયો, જાણો આઈપીઓને ક્વો મળ્યો રિસ્પોન્સJiwanram Sheoduttrai IPO Listing: આ આઈપીઓ 112 ગુણાથી વધું ભરાયો, જાણો આઈપીઓને ક્વો મળ્યો રિસ્પોન્સ

Jiwanram Sheoduttrai IPO Listing: ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટીવિયર બનાવા વાળી જીવનરામ શિયોદુત્રાય (Jiwanram Sheoduttrai)ના શેરની આજે NSEના SME પ્લેટફૉર્મ પર ગ્રાન્ડ એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારોના દમ પર આ આઈપીઓ તે ઈશ્યૂ 112 ગુણાથી વધું ભરાયો હતો. આ શેર 23 રૂપિયાના ભાવ પર રજૂ થયો છે. આજે NSE SME પર તેના 30 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ એટલે કે આઈપીઓ રોકાણકારોને 30 ટકા લિસ્ટિંગ ગેન મળ્યો છે. જો કે લિસ્ટિંગ બાદ શરે તૂટીને લોઅર સર્કિટ પર આવ્યો છે. તે 28.55 રૂપિયા પર છે એટલે કે આઈપીઓ રોકાણકારનો નફો ઘટીને 24 ટરા પર આવી ગયો છે.

Jiwanram Sheoduttrai IPOની ડિટેલ્સ

જીવનરામ શિયોદુત્રાયનો 17.07 કરોડ રૂપિયાનો આઈપીઓ 8-12 સપ્ટેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. રિટેલ રોકાણકારે આ ઈશ્યૂમાં જોરદાર પૈસા લગાવ્યા હતા અને તેના માટે આરક્ષિત હિસ્સો 151.47 ભરાયો હતો. ઓવરઑલ આ ઈશ્યૂ 112.96 ગુણો સબ્સક્રાઈબ થયો હતો. ઈશ્યૂ ના હેઠળ 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 74.22 લાખ નાવા શેર રજૂ થયા છે. આ શેરોના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ લોન ચુકવા, વર્કિંગ કેપિટલની જરૂરતને પૂરી કરવા, સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યો અને આઈપીઓથી સંબંધિત ખર્ચાને ભરવામાં થશે.

Jiwanram Sheoduttraiના વિશેમાં

બધા સમાચાર

+ વધુુ વાંચો