Mukka Protein IPO: કોસ્ટલ કર્ણાટક બેસ્ડ કંપની મુક્કા પ્રોટીન (Mukka Protein) 26 ફેબ્રુઆરીએ 225 કરોડ રૂપિયાનો આઈપીઓ લૉન્ચ કરવા જઈ રહી છે. મુક્કા પ્રોટીન ભારતમાં ફિશ મીલ અને ફિશ ઑઈલની સૌથી મોટી મેન્યુફેક્ચરર છે. કંપની 15 થી વધુ દેશોમાં ફિશ મીલની સૌથી મોટી એક્સપર્ટ થવાનું પણ દાવા કરે છે.