Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-22 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

Signoria Creation IPO Listing: બજારમાં શરૂઆતની સાથે જ રોકાણકારોના પૈસા ડબલ, 101 ટકાથી વધુ પ્રીમિયમ પર થઈ લિસ્ટ

Signoria Creation IPO Listing: પબ્લિક ઈશ્યૂમાં 50 ટકા ભાગ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સના માટે, 35 ટકા ભાગી રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા ભાગ નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. બોલી લગાવા માટે લૉટ સાઈઝ 2000 શેરોનો હતો. કંપનીના પ્રમોટર્સ વાસુદેવ અગ્રવાલ, બબીતા ​​અગ્રવાલ, મોહિત અગ્રવાલ અને કૃતિકા છાછંદ છે.

અપડેટેડ Mar 19, 2024 પર 11:13