Cyient DLM એ ઇશ્યૂ માટે 250-265 રૂપિયા પ્રતિ શેરના પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓનું કદ 740 કરોડ રૂપિયાથી ઘટાડીને 592 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ છે, એટલે કે ઑફર ફૉર સેલ (OFS) હેઠળ શેરનું કોઈ વેચાણ નહીં થશે.
અપડેટેડ Jun 22, 2023 પર 07:27