Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-25 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

Juniper Hotels IPO Allotment: આજે ફાઈનલ થશે શેરનું અલૉટમેન્ટ, આ રીતે ચેક કરો સ્ટેટસ

Juniper Hotels IPO Allotment: જ્યુનિપર હોટેલ્સ એક લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને ઑનરશિપ કંપની છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં આંકડાનો હિસાબથી તેના પોર્ટફોલિયોમાં સાત હોટલ્સ અને સર્વિસ એપાર્ટમેન્ટ્સ છે. કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2023 માં તેને 1.5 કરોડ રૂપિયાની નેટ ખોટ થઈ હતી.

અપડેટેડ Feb 26, 2024 પર 05:52