Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-24 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

Omfurn India FPO Listing: 'એક્સ્ટ્રા' શેરો એ કર્યા નિરાશ, એફપીઓ રોકાણકારોને માત્ર 2 ટકા મળ્યો નફો

Omfurn India FPO Listing: ઓમફર્ન ઈન્ડિયા પ્રી-ફિનિશ્ડ વુડેન ડોર અને મૉડ્યુલ ફર્નિચર બનાવી સપ્લાઈ કરે છે. NSE SME પર 2017માં તેના શેરોની લિસ્ટિંગ તઈ હતી. હવે તેણે એફપીઓ લૉન્ચ કર્યો હતો જે રિટેલ રોકાણકારોના દમ પર 3 ગણાથી વધું સબ્સક્રાઈબ થયો હતો. હવે આજે તેના ફૉલોઑન શેરની લિસ્ટિંગ કરવામાં આવ્યા છે. ચેક કરો આ શેરોના દ્વારા એકત્ર કર્યા પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે?

અપડેટેડ Mar 28, 2024 પર 11:12