Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-29 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

Medi Assist IPOના ઇન્વેસ્ટકોર્પે વેચ્યા શેર, આઈપીઓ માટે 397-418 રૂપિયા પ્રાઈઝ બેન્ડ નક્કી

Medi Assist IPO માટે પ્રાઈસ બેન્ડ 397-418 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં 2.8 કરોડ શેર ઑફર કરવામાં આવશે. આઈપીઓમાં પ્રમોટર્સ અને રોકાણકારો સહિત ઘણી સંખ્યામાં હાજર શેરધારકો તરફથી માત્ર ઑફર ફૉર સેલ (OFS) રહેશે.

અપડેટેડ Jan 12, 2024 પર 10:40