Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-27 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

BLS E-Services IPO Listing: લિસ્ટિંગ પર જ પૈસા ડબલ, 128 ટકા પ્રીમિયમ પર શેરની થઈ શરૂઆત

BLS E-Services IPO Listing: બીએલએસ ઈ-સર્વિસીસના શેર આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. તેના આઈપીઓને રોકાણકારો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને ઓવરઑલ 162 ગણો વધુ વખત સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો. આઈપીઓ હેઠળ માત્ર નવા શેર જ રજૂ કરવામાં આવ્યા છે. ચેક કરો આઈપીઓના પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે અને કંપનીની બિઝનેસ હેલ્થ કેવી છે?

અપડેટેડ Feb 06, 2024 પર 10:37