Suraksha Diagnostic IPO: સૂત્રોએ જણાવ્યું કે ડાયગ્નોસ્ટિક ચેઈનના પ્રાઈવેટ ઈક્વિટી ઈનવેસ્ટર ઑર્બીમેડ (OrbiMed) આઈપીઓના માધ્યમથી તેની મોટી ભાગીદારી વેચી શકે છે. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, "આઈપીઓ પર કામ પહેલા જ શરૂ થઈ ગયું છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્ક આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ કંપનીને તેના લિસ્ટિંગ પ્લાન પર સલાહ આપી રહી છે.
અપડેટેડ Apr 01, 2024 પર 04:40