Pyramid Technoplast IPO: પ્લાસ્ટિક ડ્રમ બનાવા વાળી દિગ્ગજ કંપની પિરામિડ ટેક્નોપ્લાસ્ટ (Pyramid Technoplast)નો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 18 ઓગસ્ટે ખુલશે. આ મહિનાનો આ ચોથો આઈપીઓ હશે. તેના પહેલા એસબીએફસી ફાઇનાન્સ, કૉનકોર્ડ બૉયોટેક અને ટીવીએસ સપ્લાય ચેઇન સૉલ્યુશન્સનો આઈપીઓ આવી ચૂક્યો છે. પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓના હેઠળ નવા શેર પણ રજૂ થશે અને પ્રમોટર ઑફર ફૉર સેલ (OFS) વિન્ડોના દ્વારા પણ શેરોનું વેચાણ કરશે. ગ્રે માર્કેટમાં વાત કરે તો તેના શેરોને લઇને હવે કોઈ એક્ટિવિટી નથી જોવા મળી રહી. માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટતી મલ્યા સંકેતો છતાં કંપનીનમા ફાઈનાન્શિયલ અને ફંડામેન્ટના આધાર પર રોકાણનું નિર્ણય લેવો જોઈએ.